એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ અચળ ઝડપથી ગતિ કરે છે. જો ઝડપ સમાન રાખીને ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો કેન્દ્રગામી બળ પર શું અસર થશે?

  • A
    બમણું થશે
  • B
    અડધું થશે
  • C
    ચાર ગણું થશે
  • D
    કોઈ ફેરફાર થશે નહીં

Explore More

Similar Questions

એક સ્થિર કણ $4 \ rad/s^2$ ના અચળ કોણીય પ્રવેગ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવાનું શરૂ કરે છે. કેટલા સમય પછી તેના સ્પર્શક પ્રવેગ અને કેન્દ્રત્યાગી પ્રવેગના મૂલ્યો સમાન થશે ($s$ માં)?

જો પદાર્થનું દળ,ઝડપ અને ત્રિજ્યામાં $50\%$ નો વધારો કરવામાં આવે,તો કેન્દ્રગામી બળમાં કેટલા ટકા $(\%)$ વધારો થશે?

વર્તુળાકાર ગતિમાં રહેલા કણ માટે કેન્દ્રગામી પ્રવેગ

$1 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ગતિ કરતા કણનો સ્પર્શક પ્રવેગ સમય $t$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે (કણનો પ્રારંભિક વેગ શૂન્ય છે). કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવશે?

Difficult
View Solution

$2 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $5 \,m$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કોઈ એક ક્ષણે તેની ઝડપ $2 \sqrt{5} \,m/s$ છે અને તે $3 \,m/s^2$ ના દરે વધી રહી છે. આ ક્ષણે પદાર્થ પર લાગતા પરિણામી બળનું મૂલ્ય કેટલું હશે ($\,N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo