એક-અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા $3$ નો ગુણક હોય તેની સંભાવના ........... છે.

  • A
    $1/3$
  • B
    $2/5$
  • C
    $1/7$
  • D
    $1/2$

Explore More

Similar Questions

જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે,ત્યારે $3$ મેળવવાની સંભાવના ......... છે.

ચોક્કસ ઘટનાની સંભાવના ........ છે.

એક થેલીમાં સમાન આકાર અને વજનના $40$ દડા છે. આ દડાઓમાંથી $18$ લાલ, $12$ પીળા અને બાકીના વાદળી દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે, તો તે વાદળી હોવાની સંભાવના કેટલી છે?

એક વર્ગમાં $50$ વિદ્યાર્થીઓમાંથી $22$ છોકરીઓ છે. પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી છોકરો હોય તેની સંભાવના ............. છે.

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં $5$ શનિવાર હોય તેની સંભાવના $0$ છે.
$(2)$ $100$ ગુણની પરીક્ષામાં $51$ ગુણ મેળવવાની સંભાવના $\frac{1}{101}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo