બે અંકની એક સંખ્યા એવી છે કે જેમાં દશકનો અંક એકમના અંક કરતાં $2$ ઓછો છે. આ સંખ્યાના $3$ ગણામાં અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાના $\frac{6}{7}$ ગણા ઉમેરતા $108$ મળે છે. તો સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય?

  • A
    $7$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

$\frac{3}{11}$ ના $\frac{5}{7}$ ના $(?) = 63$

સૌથી મોટી બે અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે?

બે અંકની એક સંખ્યા એવી છે કે તેના અંકોનો ગુણાકાર $8$ છે. જ્યારે સંખ્યામાં $18$ ઉમેરવામાં આવે છે,ત્યારે અંકોની અદલાબદલી થાય છે. તો તે સંખ્યા કઈ છે?

$\frac{3}{7}$ ના $\frac{49}{6}$ ના $\frac{4}{7} = ?$

કોઈ સંખ્યાને $62$ વડે ભાગતા મળતું ભાગફળ $463$ છે અને શેષ $60$ છે, તો તે સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo