એક ન્યુક્લિયસ પર હાઈ-સ્પીડ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે જેથી પરિણામી ન્યુક્લિયસ રેડિયોએક્ટિવ બને છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

  • A
    કૃત્રિમ રેડિયોએક્ટિવિટી
  • B
    ફ્યુઝન (સંલયન)
  • C
    ફિશન (વિખંડન)
  • D
    રેડિયોએક્ટિવિટી

Explore More

Similar Questions

${U^{235}}$ ના દરેક વિખંડન (fission) દીઠ $200\, MeV$ ઉર્જા મળે છે. એક રિએક્ટર $1000\, kW$ પાવર ઉત્પન્ન કરે છે. રિએક્ટરમાં ન્યુક્લિયર વિખંડનનો દર કેટલો હશે?

એક ભારે ન્યુક્લિયસ $N$,સ્થિર અવસ્થામાં,વિખંડન $N \rightarrow P+Q$ અનુભવે છે,જ્યાં $P$ અને $Q$ બે હલકા ન્યુક્લિયસ છે. ધારો કે $\delta=M_N-M_P-M_Q$,જ્યાં $M_P, M_Q$ અને $M_N$ એ અનુક્રમે $P, Q$ અને $N$ ના દળ છે. $E_P$ અને $E_Q$ એ અનુક્રમે $P$ અને $Q$ ની ગતિઊર્જા છે. $P$ અને $Q$ ની ઝડપ અનુક્રમે $v_P$ અને $v_Q$ છે. જો $c$ એ પ્રકાશની ઝડપ હોય,તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ $E_P+E_Q=c^2 \delta$
$(B)$ $E_P=\left(\frac{M_P}{M_P+M_Q}\right) c^2 \delta$
$(C)$ $\frac{v_P}{v_Q}=\frac{M_Q}{M_P}$
$(D)$ $P$ તેમજ $Q$ માટે વેગમાનનું મૂલ્ય $c \sqrt{2 \mu \delta}$ છે,જ્યાં $\mu=\frac{M_P M_Q}{M_P+M_Q}$

પરમાણુ વિખંડનની ઘટના સમજાવો.

પરમાણુ રિએક્ટરમાં મોડરેટરનું કાર્ય શું છે?

ફ્યુઝન પ્રક્રિયા કોની મદદથી શરૂ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo