એક સામાન્ય સ્ત્રી,જેના પિતા વર્ણાંધ હતા,તે એક સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. કેવા પ્રકારના બાળકોની અપેક્ષા રાખી શકાય અને કયા પ્રમાણમાં?

  • A
    બધી પુત્રીઓ સામાન્ય,$50 \%$ પુત્રો વર્ણાંધ
  • B
    બધી પુત્રીઓ સામાન્ય,બધા પુત્રો વર્ણાંધ
  • C
    $50 \%$ પુત્રીઓ વર્ણાંધ,બધા પુત્રો સામાન્ય
  • D
    બધી પુત્રીઓ વર્ણાંધ,બધા પુત્રો સામાન્ય

Explore More

Similar Questions

આલ્બિનિઝમ (રંજકહીનતા) એ ઓટોસોમલ રિસેસિવ (દૈહિક પ્રચ્છન્ન) વિકૃતિને કારણે થાય છે તેમ જાણીતું છે. સામાન્ય ત્વચાના રંગ ધરાવતા દંપતીનું પ્રથમ બાળક આલ્બિનો હતું. તેમના બીજા બાળકના પણ આલ્બિનો હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

કારક $VIII$ ની ઉણપથી કયો રોગ થાય છે?

માનવ જિનેટિક્સના પિતા તરીકે કોણ ઓળખાય છે?

રંગઅંધ સ્ત્રી સામાન્ય દૃષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિમાં .........

ફિનાઈલકીટોન્યુરિયા એ ચયાપચયની જન્મજાત ખામી છે જે નીચેનામાંથી કયા પ્રકારના વારસા તરીકે ઉતરી આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo