સલ્ફર અને કાર્બન ડાયસલ્ફાઇડનું મિશ્રણ એ ........... છે.

  • A
    વિષમાંગ અને ટિન્ડલ અસર દર્શાવે છે
  • B
    સમાંગ અને ટિન્ડલ અસર દર્શાવે છે
  • C
    સમાંગ અને ટિન્ડલ અસર દર્શાવતું નથી
  • D
    વિષમાંગ અને ટિન્ડલ અસર દર્શાવતું નથી

Explore More

Similar Questions

તત્વોનું વર્ગીકરણ ધાતુઓ,અધાતુઓ અને અર્ધધાતુઓ તરીકે કરવામાં આવે છે. દરેકનો એક ગુણધર્મ જણાવો. તેમજ દરેકનું એક ઉદાહરણ આપો.

આકૃતિ $(a)$ અને $(b)$ માં દર્શાવેલ નળીઓમાંથી કઈ નળી નિસ્યંદન ઉપકરણમાં કન્ડેન્સર (ઘનીકરણ પાત્ર) તરીકે વધુ અસરકારક રહેશે?

તમારી આસપાસ જોવા મળતી ટિન્ડલ અસરના કેટલાક ઉદાહરણો આપો.

$(a)$ મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો.
$(b)$ તમને રેતી,લોખંડનો ભૂકો,નેપ્થલીન અને સોડિયમ ક્લોરાઈડનું મિશ્રણ આપવામાં આવ્યું છે. આ ઘટકોને મિશ્રણમાંથી અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરશો તે વર્ણવો.

Difficult
View Solution

શું આપણે પાણીમાં ઓગળેલા આલ્કોહોલને સેપરેટિંગ ફનલ (અલગ પાડવાની ગળણી) નો ઉપયોગ કરીને અલગ કરી શકીએ? જો હા,તો તેની પ્રક્રિયા વર્ણવો. જો ના,તો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo