| મિશ્રણ | સંયોજન |
|---|---|
| $(1)$ તત્વો અથવા સંયોજનો માત્ર એકબીજા સાથે ભળીને મિશ્રણ બનાવે છે. | $(1)$ તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને નવો પદાર્થ બનાવે છે જેને સંયોજન કહેવાય છે. |
| $(2)$ બંધારણ અનિશ્ચિત હોય છે. | $(2)$ બંધારણ નિશ્ચિત હોય છે. |
| $(3)$ તે તેના ઘટકોના ગુણધર્મો દર્શાવે છે. | $(3)$ તે સંયોજનના ગુણધર્મો દર્શાવે છે,તેના ઘટક તત્વોના નહીં. |
| $(4)$ ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. | $(4)$ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo