$10\, mA$ ની રેન્જ અને $9\, \Omega$ અવરોધ ધરાવતું મિલિએમીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડેલ છે. જ્યારે $A$ અને $B$ ને તેના ટર્મિનલ તરીકે વાપરવામાં આવે છે,ત્યારે મીટર $I$ પ્રવાહ માટે પૂર્ણ-સ્કેલ આવર્તન આપે છે,એટલે કે,પ્રવાહ $A$ પર દાખલ થાય છે અને $B$ પરથી બહાર નીકળે છે ($C$ ને અલગ રાખેલ છે). $I$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $100\, mA$
  • B
    $900\, mA$
  • C
    $1\, A$
  • D
    $1.1\, A$

Explore More

Similar Questions

$10 \ \Omega$ કોઇલ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $3 \ mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેને $8 \ A$ પ્રવાહ માપવા માટે સક્ષમ બનાવવા માટે,શંટનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

એમીટર અને વોલ્ટમીટર વચ્ચેનો તફાવત આપો.

Difficult
View Solution

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની રચના અને સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

$50 \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને,જે $10 \ mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે,તેને $100 \ V$ ની રેન્જના વોલ્ટમીટરમાં ફેરવવાનું છે. ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં . . . . . . $\Omega$ નો અવરોધ જોડવો પડશે.

એક ગેલ્વેનોમીટરનો અવરોધ $7\,\Omega$ છે અને તે $1.0\,A$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તમે તેને $10\,V$ ની રેન્જના વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરિત કરશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo