એક ધાતુ ફલક-કેન્દ્રિત ઘન $(fcc)$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષની ધારની લંબાઈ $408 \, pm$ છે. ધાતુના પરમાણુનો વ્યાસ ............. $pm$ છે.

  • A
    $288.5$
  • B
    $204$
  • C
    $144$
  • D
    $408$

Explore More

Similar Questions

એક ધાતુ $BCC$ બંધારણ ધરાવે છે,જેનો એકમ કોષની ધારની લંબાઈ $400 \ pm$ છે। ધાતુની ઘનતા $4 \ g \ cm^{-3}$ છે। તો ધાતુનું મોલર દળ કેટલું હશે?

એક સ્ફટિક માટે,વિવર્તન કોણ $(2 \theta) = 90^{\circ}$ છે અને દ્વિતીય ક્રમની રેખાનું $d$ મૂલ્ય $2.28 \ \text{Å}$ છે. બ્રેગના વિવર્તન માટે વપરાયેલ $X$-કિરણોની તરંગલંબાઇ ($\text{Å}$ માં) કેટલી હશે?

$Na$ ધાતુ $BCC$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારીની લંબાઈ $4.29 \ \overset{o}{A}$ હોય,તો $Na$ પરમાણુની ત્રિજ્યા = ...... $cm$.

જો $bcc$ રચનામાં ઘન એકમકોષની ધારીની લંબાઇ $400 \, pm$ હોય, તો ધાતુની પરમાણ્વિય ત્રિજ્યા ........... $pm$ થશે.

Difficult
View Solution

એક ધાતુ $\sqrt{2} \ \mathring{A}$ ની ધાત્વિક ત્રિજ્યા સાથે ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષનું કદ ($m^{3}$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo