એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જાણીને,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $40 \; min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ કેટલી હશે?

  • A
    $1.875 \; km \; h^{-1}$
  • B
    $6 \; km \; h^{-1}$
  • C
    $5.625 \; km \; h^{-1}$
  • D
    $2.5 \; km \; h^{-1}$

Explore More

Similar Questions

પ્રતિક્રિયા સમય (reaction time) એટલે શું? પ્રતિક્રિયા સમય શેના પર આધાર રાખે છે?

નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
$(a)$ જો ગતિ સુરેખ ન હોય,તો પથલંબાઈ = સ્થાનાંતરનું મૂલ્ય.
$(b)$ સ્ટોપિંગ અંતર એ પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હોય છે.
$(c)$ જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ એટલે દરેક ઝડપોની સરેરાશ.
$(d)$ સ્થાન-સમયના આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ એ ગતિમાન પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે.

નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ જો કણે કાપેલું અંતર શૂન્ય હોય,તો તેનું સ્થાનાંતર ....... હોય.
$(b)$ નિયમિત પ્રવેગ $a$ સાથે ગતિ કરતાં પદાર્થ માટે $\Delta t$ સમયગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર ......... .
$(c)$ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમયદરને .......... કહે છે.

સમય $t=0$ પર,સીધી રેખામાં ગતિ કરતી કારનો વેગ $16 \; m/s$ છે. તે $a = -0.5t \; m/s^2$ ના પ્રવેગ સાથે ધીમી પડે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. સાચું વિધાન (વિધાનો) પસંદ કરો.

Difficult
View Solution

એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને સમાન પ્રવેગ સાથે $l$ અંતર કાપે છે,ત્યારબાદ તે $2l$ જેટલું અંતર અચળ વેગથી કાપે છે અને અંતે સમાન પ્રતિપ્રવેગ હેઠળ વધુ $3l$ અંતર કાપીને સ્થિર થાય છે. સમગ્ર ગતિ સુરેખ છે તેમ ધારીએ,તો મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ અને મહત્તમ ઝડપનો ગુણોત્તર કેટલો થાય ($/5$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo