એક માણસને પ્રવાહની વિરુદ્ધ દિશામાં નિશ્ચિત અંતર કાપતા,પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા કરતાં બમણો સમય લાગે છે. હોડીની (સ્થિર પાણીમાં) ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2:1$
  • B
    $3:1$
  • C
    $3:2$
  • D
    $4:3$

Explore More

Similar Questions

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10\, km/hr$ છે. જો તે સમાન સમયમાં પ્રવાહની દિશામાં $26\, km$ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $14\, km$ મુસાફરી કરી શકે,તો પ્રવાહની ઝડપ ..... $km/hr$ છે.

એક માણસ સ્થિર પાણીમાં $3.5 \, km/h$ ની ઝડપે હોડી હંકારી શકે છે. જો કોઈ ચોક્કસ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા લાગતો સમય,તે જ અંતર પ્રવાહની દિશામાં કાપતા લાગતા સમય કરતાં $2 \frac{1}{2}$ ગણો હોય,તો પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

એક માણસ પ્રવાહની દિશામાં $15\, km/h$ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $9\, km/h$ ની ઝડપે હોડી હંકારી શકે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ .....$km/h$ છે.

એક હોડી $39\, \text{મિનિટમાં}$ $13\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં (upstream) જાય છે. પ્રવાહની ઝડપ $3\, km/h$ છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ......$km/h$ છે.

એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં $12 \text{ km}$ અને પ્રવાહની દિશામાં $28 \text{ km}$ હોડી હંકારે છે,જેમાં દરેક વખતે $5 \text{ કલાક}$ લાગે છે. પાણીના પ્રવાહનો વેગ ......... $\text{km/h}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo