એક માણસ $1.5 \, km/hr$ ની ઝડપે વહેતી નદીમાં તરે છે. તે જુએ છે કે તે જેટલા સમયમાં પ્રવાહની દિશામાં જેટલું અંતર કાપે છે,તેના કરતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલા જ સમયમાં અડધું અંતર કાપે છે. તો સ્થિર પાણીમાં તેની તરવાની ઝડપ કેટલી હશે? (in $km/hr$)

  • A
    $4$
  • B
    $4.5$
  • C
    $5$
  • D
    $3.5$

Explore More

Similar Questions

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $6\, km/h$ છે. હોડીને નદીમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતાં,પ્રવાહની દિશામાં જતાં લાગતા સમય કરતાં બમણો સમય લાગે છે. પ્રવાહની ઝડપ શોધો ( $km/h$ માં).

એક હોડી $14 \ km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં $42 $ મિનિટમાં જાય છે. પ્રવાહની ઝડપ $4 \ km/h$ છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ .......... $km/h$ છે.

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10\, km/hr$ છે. જો તે સમાન સમયમાં પ્રવાહની દિશામાં $26\, km$ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $14\, km$ મુસાફરી કરી શકે,તો પ્રવાહની ઝડપ ..... $km/hr$ છે.

એક હોડી સ્થિર પાણીમાં $13\, km/hr$ ની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડપ $4\, km/hr$ હોય, તો હોડીને પ્રવાહની દિશામાં $68\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે? (કલાકમાં)

એક હોડીને નિશ્ચિત અંતર કાપવા માટે પ્રવાહની દિશામાં (downstream) પ્રવાહની વિરુદ્ધ દિશા (upstream) કરતા અડધો સમય લાગે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo