$2 \ m$ ઊંચાઈ ધરાવતો એક માણસ $6 \ m$ ઊંચા લેમ્પ પોસ્ટથી $5 \ km/hr$ ની સમાન ઝડપે દૂર ચાલી રહ્યો છે. તેના પડછાયાની લંબાઈ વધવાનો દર $km/hr$ માં શોધો.

  • A
    $2.5$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

જો ગોલકનું ઘનફળ $2 \pi \text{ cm}^3/\text{s}$ ના દરે વધતું હોય,તો જ્યારે ઘનફળ $288 \pi \text{ cm}^3$ હોય ત્યારે તેની ત્રિજ્યા વધવાનો દર ($\text{cm}/\text{s}$ માં) કેટલો હશે?

$x$-અક્ષ પર ગતિ કરતા બે બિંદુઓના સ્થાન $x = 10 + 6t$ અને $x = 3 + t^2$ છે. જ્યારે તેઓ એકબીજાને મળે છે,ત્યારે તેઓ એકબીજાથી દૂર જવાની ઝડપ ........... $cm/sec$ હશે. ($x$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે)

ધારો કે $B \equiv (0,3)$ અને $C \equiv (4,0)$. બિંદુ $A$ એ રેખા $y=2x$ પર $2 \text{ units/second}$ ના દરે ગતિ કરે છે. $\triangle ABC$ નું ક્ષેત્રફળ કયા દરે વધે છે?

$13 \ m$ લંબાઈની એક નિસરણીનો એક છેડો ઊભી દીવાલ પર અને બીજો જમીન પર છે. જો નીચેનો છેડો દીવાલથી $2 \ m/min$ ની ઝડપે દૂર જતો હોય,તો જ્યારે નીચેનો છેડો દીવાલથી $5 \ m$ દૂર હોય ત્યારે ઉપરનો છેડો કેટલી ઝડપે ($m/min$ માં) નીચે પડશે?

એક પથ્થરને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તે $10s = 10ut - 49t^2$ સમીકરણ મુજબ ગતિ કરે છે,જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જો તે $5$ સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે,તો $u$ નું મૂલ્ય ........ $m/sec$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo