ચુંબકના ઉત્તર ધ્રુવને સમક્ષિતિજ સાથે ગ્રાઉન્ડ પર પૃથ્વીનાં ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રાખવામાં આવે તો તટસ્થ બિંદુ
ચુંબકનાં અક્ષની સાથે.
ચુંબકના કેન્દ્ર મારફતે પૂર્વ-પશ્ચિમ તેખા પર
ચુંબકની માત્ર પૂર્વ દિશાએ
ચુંબકની માત્ર પશ્ચિમ દિશાએ
પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ શિરોલંબ ધટક જેટલો છે.તો તે સ્થળે ડીપ એન્ગલ કેટલા .....$^o$ હશે?
ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
ચુંબકીય મેરીડીયન અને ભૌગોલિક મેરીડીયનને વચ્ચેના ખૂણાને શું કહેવાય?
એક સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ {B_0} $ અને શિરોલંબ ઘટક $ {V_0} $ સમાન હોય,તો ત્યાં પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
પૃથ્વીને ચુંબકીય ડાઇપોલના મોડેલ $( \mathrm{Model} )$ તરીકે લઈએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}$ નીચે પ્રમાણે અપાય છે.
${{\rm{B}}_{\rm{v}}} = $ = ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $ = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2m\,\cos \theta }}{{{r^3}}}$
${{\rm{B}}_H}$ $=$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${{\rm{B}}_H} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{m\,\sin \theta }}{{{r^3}}}$
$\theta = {90^o}$ - વિષુવવૃત્ત પરથી માપેલ અક્ષાંશ છે, તો : ડીપ એંગલ શૂન્ય હોય.