$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x$-$y$ સમતલમાં રહેલો છે. એકમ સદિશ $\hat{k}$ કાગળના સમતલમાંથી બહારની તરફ આવે છે. આ વિદ્યુતપ્રવાહ લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

  • A
    $a^2 I \hat{k}$
  • B
    $\left(\frac{\pi}{2}+1\right) a^2 I \hat{k}$
  • C
    $-\left(\frac{\pi}{2}+1\right) a^2 I \hat{k}$
  • D
    $(2 \pi+1) a^2 I \hat{k}$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાના વર્તુળ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. તેની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ($e$ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે).

$4\, cm$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $3$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $0.5\, Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ .......$A \cdot m^2$ છે.

$R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $T$ આવર્તકાળ સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનનો ચુંબકીય મોમેન્ટ કેટલો થાય?

પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $x$ છે. જ્યારે પ્રવાહ અને ત્રિજ્યા બંને બમણા કરવામાં આવે,ત્યારે ગુણોત્તર કેટલો થશે?

$10 \text{ cm}$ ત્રિજ્યા અને $100$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $1 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. તો કોઈલની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo