એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાના વર્તુળ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. તેની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ($e$ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે).

  • A
    $evr$
  • B
    $\frac{1}{2}evr$
  • C
    $\pi r^2 ev$
  • D
    $2\pi rev$

Explore More

Similar Questions

આકૃતિમાં $10\,cm$ બાજુવાળો અને $i = 10\,A$ પ્રવાહ ધરાવતો એક ચોરસ લૂપ $ABCD$ દર્શાવેલ છે. લૂપનો ચુંબકીય મોમેન્ટ $\vec{M}$ શોધો:

Difficult
View Solution

સમાન લંબાઈના બે તારમાંથી એક વર્તુળ અને એક ચોરસ બનાવવામાં આવે છે. તેઓ સમાન પ્રવાહ વહન કરે છે. વર્તુળની ચુંબકીય મોમેન્ટ અને ચોરસની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $5 \times 10^{-11} \ m$ ત્રિજ્યાની કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો આવર્તકાળ $1.5 \times 10^{-16} \ s$ છે. ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ $........$ છે (ઇલેક્ટ્રોનનો વીજભાર $1.6 \times 10^{-19} \ C$ છે).

એક વીજભારિત કણ (વીજભાર $q$) $R$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ $\mu$ નીચેનામાંથી કઈ છે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક અલગ કરેલી રીંગ પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગને તેની કુદરતી અક્ષ પર $\omega$ જેટલા કોણીય વેગથી ફેરવવામાં આવે છે. રીંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo