એક પ્રવાહી આડી સમાન કેશિકા નળીમાં અચળ દબાણ તફાવત $P$ હેઠળ વહી રહ્યું છે. જ્યારે ત્રિજ્યા અને લંબાઈ બંને બમણી કરવામાં આવે ત્યારે પ્રવાહીના પ્રવાહનો દર બમણો કરવા માટે જરૂરી દબાણનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $P$
  • B
    $\frac{3P}{4}$
  • C
    $\frac{P}{2}$
  • D
    $\frac{P}{4}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ આલ્કોહોલિક $KOH$ પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

એક લંબગત સાઇનસૉઇડલ તરંગ $10\, cm/s$ ની ઝડપે ધન $x-$ દિશામાં દોરી પર ગતિ કરે છે. તરંગની તરંગલંબાઈ $0.5\, m$ છે અને તેનો કંપવિસ્તાર $10\, cm$ છે. કોઈ ચોક્કસ સમયે $t$ પર,તરંગનો સ્નેપ-શોટ આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે બિંદુ $P$ નું સ્થાનાંતર $5\, cm$ હોય ત્યારે તેનો વેગ કેટલો હશે?

$\lambda$ ની કઈ કિંમત માટે $\lambda x^2-10 x y+12 y^2+5 x-16 y-3=0$ એ રેખાયુગ્મ દર્શાવે છે?

$AaBb$ જનીન પ્રકાર ધરાવતા વટાણાના છોડ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓના વિવિધ પ્રકારો નક્કી કરવા માટે,તેનું કયા જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરવું જોઈએ?

ધારો કે $h(x)$ એ તમામ $x$ માટે વિકલનીય છે અને $f(x) = (kx + e^x) h(x)$ છે. જ્યાં $k$ એ કોઈ અચળાંક છે. જો $h(0) = 5$,$h'(0) = -2$ અને $f'(0) = 18$ હોય,તો $k$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo