$D$ વ્યાસ ધરાવતું પ્રવાહીનું એક ટીપું $27$ નાના ટીપાંમાં વિભાજિત થાય છે. તો ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $2\pi TD^2$
  • B
    $4\pi TD^2$
  • C
    $\pi TD^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $E$ એ ઉપવલય $\frac{x^2}{9} + \frac{y^2}{4} = 1$ અને $C$ એ વર્તુળ $x^2 + y^2 = 9$ છે. જો $P$ અને $Q$ બિંદુઓ અનુક્રમે $(1, 2)$ અને $(2, 1)$ હોય,તો:

નીચેનામાંથી કયું $S_{N}1$ પ્રક્રિયા દ્વારા વધુ સરળતાથી જળવિભાજન પામે છે?

$n$ મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \rightarrow B$ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ તાપમાન કેટલું હશે?

જો ${x^{2/3}} - 7{x^{1/3}} + 10 = 0$ હોય,તો $x = $

એક ઇલેક્ટ્રિક પંખાના પાંખિયાની લંબાઈ પરિભ્રમણની ધરીથી માપતા $30 \, cm$ છે. જો પંખો $1200 \, r.p.m.$ ની ઝડપે ફરે છે,તો પાંખિયાના છેડા પરના બિંદુનો પ્રવેગ આશરે ........ $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo