એક જડિત આધાર પર લટકાવેલ લીસી પુલી પરથી પસાર થતી દોરીના છેડે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $g / 8$ હોય તો બ્લોકના દળનો ગુણોત્તર ........

221051-q

  • [JEE MAIN 2024]
  • A

    $\frac{9}{7}$

  • B

    $\frac{8}{1}$

  • C

    $\frac{4}{3}$

  • D

     $\frac{5}{3}$

Similar Questions

બે કણો $A$ અને $B$ એક દઢ સળિયા $AB$ પર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયો બે પરસ્પર લંબ આવેલ ટ્રક પર સરકે છે. કણ $A$ નો વેગ ડાબી બાજુ $10\; m / s$ છે. જયારે $\alpha=60^{\circ}$ થાય ત્યારે કણ $B$ નો વેગ ($m/s$ માં) કેટલો થશે?

  • [AIPMT 1998]

એક વ્યકિત ઘર્ષણ રહિત ઢાળની ટોચ પરથી સરકે છે અને આ જ ઢાળની ટોચ પરથી બેગ ફેંકવામાં આવે છે.જો વ્યકિતનો વેગ $v_m$ અને બેગનો વેગ $v_b$ હોય, તો ..... 

  • [AIPMT 2000]

જો $ m_1 = 4m_2$  હોય,તો $m_1 $ નો પ્રવેગ  $a$ છે. $a =$ ____

જ્યારે $2\,m / s$ ના વેગથી કરતી મોટરના શાફટ પર દોરી વીંટળાય ત્યારે લિફટનો વેગ $2\,m / s$ છે અને બ્લોક $A$ એ નીચેની દિશામાં $2\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો બ્લોક $B$ નો વેગ $..........$

જો $ m_1 = 4m_2$ છે . $m_1 $ નો પ્રવેગ $a$ છે. તો દોરીમાં તણાવ $T =$ ____