આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત તારને વાળીને હેરપિન જેવો આકાર બનાવવામાં આવ્યો છે. અર્ધવર્તુળના કેન્દ્ર પર આવેલા બિંદુ $P$ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\mu_{0} I }{4 \pi r }(2+\pi)$
  • B
    $\frac{\mu_{0} I }{4 \pi r }(2-\pi)$
  • C
    $\frac{\mu_{0} I }{2 \pi r }(2+\pi)$
  • D
    $\frac{\mu_{0} I }{2 \pi r }(2-\pi)$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર લૂપના ત્રણ ભાગોના અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

જો $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલની અક્ષ પર $R \sqrt{3}$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B_1$ હોય અને કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_2$ હોય,તો $\frac{B_1}{B_2}$ નો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા $a$ બાજુવાળા ચોરસ લૂપના કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિ એક લાંબા નળાકાર વાહકનો આડછેદ દર્શાવે છે,જેમાં $A$ બિંદુ પર કેન્દ્ર ધરાવતું $r$ ત્રિજ્યાનું અક્ષીય છિદ્ર પાડવામાં આવ્યું છે. $O$ એ વાહકનું કેન્દ્ર છે. જો સમાન પ્રવાહ ઘનતા જાળવી રાખીને $B$ બિંદુ પર કેન્દ્રિત સમાન છિદ્ર પાડવામાં આવે,તો $O$ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ આકારમાં વાળેલા બે અનંત તારમાંથી $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. $O$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo