$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $R$ છે. જો આ તારને ખેંચીને તેની ત્રિજ્યા $\frac{r}{2}$ કરવામાં આવે,તો તેનો નવો અવરોધ .................. $R$ થશે.

  • A
    $4$
  • B
    $8$
  • C
    $16$
  • D
    $32$

Explore More

Similar Questions

$300 \, K$ તાપમાને એક તારનો અવરોધ $0.3 \, \Omega$ છે. જો તારના અવરોધનો તાપમાન ગુણાંક $1.5 \times 10^{-3} \, K^{-1}$ હોય, તો કયા તાપમાને અવરોધ $0.6 \, \Omega$ થશે ($K$ માં)?

એક વાહકનો અવરોધ $10^{\circ}C$ અને $100^{\circ}C$ તાપમાને અનુક્રમે $2.71 \ \Omega$ અને $3.70 \ \Omega$ છે. જે તાપમાને અવરોધ $3.26 \ \Omega$ થાય તે તાપમાન .......... $^{\circ}C$ છે.

$R$ અવરોધ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારને ખેંચીને તેની ત્રિજ્યા $r / 2$ કરવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ $x R$ હોય,તો $x$ નું મૂલ્ય $\qquad$ છે.

એક ધાતુના તારનો અવરોધ $35 \,\Omega$ છે. જો તેને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે,તો તેનો નવો અવરોધ કેટલો થશે ($\Omega$ માં)?

સમાન ત્રિજ્યા ધરાવતા બે તાર જેની લંબાઈ $l_{1}$ અને $l_{2}$ છે અને અવરોધકતા $\rho_{1}$ અને $\rho_{2}$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધકતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo