મુક્ત ન્યૂટ્રોન, પ્રોટોનમાં ક્ષય પામે છે પરંતુ મુક્ત પ્રોટોન, ન્યૂટ્રોનમાં ક્ષય પામતો નથી. કારણ કે $.........$.

  • [JEE MAIN 2023]
  • A

    ન્યૂટ્રોન એ વિદ્યુતભાર રહિત કણ છે.

  • B

    પ્રોટોન એ વિદ્યુતભારીત કણ છે.

  • C

    ન્યૂટ્રોન એ પ્રોટોન અને ઈલેકટ્રોનનો બનેલો સંયુક્ત કણ છે.

  • D

    ન્યૂટ્રોનને પ્રોટોન કરતાં વધારે વિરામ સ્થિતિ $(rest)$ દળ હોય છે.

Similar Questions

$ _{86}{A^{222}}{ \to _{84}}{B^{210}} $ પ્રક્રિયામાં કેટલા $ \alpha $ અને $ \beta $ કણોનું ઉત્સર્જન થાય?

જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક ${ }_{92}^{235} U$ પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે ${ }_{36}^{89} Kr$, ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છે 

  • [NEET 2020]

$\beta -$ ક્ષયમાં મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયાઓ સમીકરણ આપી સમજાવો. 

રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ ${}_{90}^{232}Th$ છે. અંતે, $6\, \alpha- $કણો અને $4\, \beta -$ કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ ${}_Z^AX\,,\,A$ છે.તો $A $ અને $Z$ કેટલા હશે?

  • [JEE MAIN 2019]

જો $X$ ન્યુક્લિયસ નીચેની પ્રક્રિયામાં ભાગ લે તો,

$X \stackrel{a}{\longrightarrow} Y$

$Y \underset{2 \beta}{\longrightarrow} Z$

, ત્યારે