એક બળ $\vec F = k(y\hat i + x\hat j)$ જ્યાં $k$ એ ધન અચળાંક છે,તે $x-y$ સમતલમાં ગતિ કરતા કણ પર લાગે છે. કણ બિંદુ $(3, 5)$ થી $(5, 7)$ સુધી સીધી રેખામાં ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય ............... $k$ છે.

  • A
    $0$
  • B
    $35$
  • C
    $20$
  • D
    $15$

Explore More

Similar Questions

$y$ દિશામાં એક કણ પર બળ $F = 20 + 10y$ લાગે છે,જ્યાં $F$ ન્યૂટન $(N)$ માં અને $y$ મીટર $(m)$ માં છે. આ બળ દ્વારા કણને $y = 0$ થી $y = 1 \; m$ સુધી ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય ...... $J$ છે.

એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના દ્વારા કપાયેલા અંતર સાથે બદલાતા બળની અસર હેઠળ સ્થિર સ્થિતિમાંથી એક પરિમાણમાં ગતિ કરે છે. $3\, m$ અંતર કાપ્યા પછી કણની ગતિઊર્જા ................ $J$ છે.

બળ $\overrightarrow{F}=-x \hat{i}+y \hat{j}$ ધ્યાનમાં લો. આ બળ દ્વારા કણને બિંદુ $A(1,0)$ થી $B(0,1)$ સુધી રેખાખંડ પર ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય શોધો (બધી રાશિઓ $SI$ એકમમાં છે).

ચલ બળ (variable force) એટલે શું? એક પરિમાણમાં ચલ બળ દ્વારા થતા કાર્યનું સમીકરણ લખો.

Difficult
View Solution

$3 \,kg$ દળ ધરાવતા પદાર્થનું બળની અસર હેઠળ સ્થાનાંતર $s = \frac{t^3}{3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo