એક બળ $\overrightarrow{F} = (2 + 3x) \hat{i}$ એ $x$ દિશામાં એક કણ પર લાગે છે,જ્યાં $F$ ન્યૂટન $(N)$ માં અને $x$ મીટર $(m)$ માં છે. $x = 0$ થી $x = 4 \, m$ સુધીના સ્થાનાંતર દરમિયાન આ બળ દ્વારા થયેલું કાર્ય ....... $J$ છે.

  • A
    $31$
  • B
    $32$
  • C
    $30$
  • D
    $35$

Explore More

Similar Questions

$y$ દિશામાં એક કણ પર બળ $F = 20 + 10y$ લાગે છે,જ્યાં $F$ ન્યૂટન $(N)$ માં અને $y$ મીટર $(m)$ માં છે. આ બળ દ્વારા કણને $y = 0$ થી $y = 1 \; m$ સુધી ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય ...... $J$ છે.

$2\, kg$ દળ ધરાવતા કણ પર $x$-અક્ષની દિશામાં લાગતું બળ $\vec F = F\hat i$ આકૃતિમાં તેના સ્થાન $x$ ના વિધેય તરીકે દર્શાવેલ છે. કણ $x = 0$ આગળ $5\, m/s$ ના વેગથી $x$-અક્ષ પર ગતિ કરે છે. $x = 8\, m$ આગળ કણની ગતિઊર્જા કેટલી હશે?

પદાર્થના પ્રવેગ-સ્થાનાંતર વક્રનું ક્ષેત્રફળ શું આપે છે?

$y$ દિશામાં એક કણ પર બળ $F = (5 + 3y^2)$ લાગે છે,જ્યાં $F$ ન્યૂટનમાં છે અને $y$ મીટરમાં છે. $y = 2 \, m$ થી $y = 5 \, m$ સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય $............. \, J$ છે.

આકૃતિ $x$-અક્ષ પર કણ પર લાગતા બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણ $x=0$ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય,તો જ્યારે તેની ઝડપ ફરીથી શૂન્ય થાય ત્યારે કણનો યામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo