ધારો કે $P$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ જ સમતલમાં આવેલી એક રેખા છે. જો $Q$ એ $P$ માંથી રેખા $AB$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,અને $Q$ એ વર્તુળના અંદરના ભાગમાં આવેલું હોય,તો રેખા $AB$ ..... .

  • A
    વર્તુળને છેદતી નથી
  • B
    વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે
  • C
    વર્તુળને બે બિંદુઓમાં છેદે છે
  • D
    વર્તુળને ત્રણ બિંદુઓમાં છેદે છે

Explore More

Similar Questions

આકૃતિમાં,$\overrightarrow{ PA }$ અને $\overrightarrow{ PB }$ એ $\odot( O , r)$ ને સ્પર્શકો છે. જો $m \angle PAB = 60^{\circ}$ હોય,તો $m \angle PBA = \ldots$ ($^{\circ}$ માં)

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
આકૃતિમાં,$PQL$ અને $PRM$ એ કેન્દ્ર $O$ વાળા વર્તુળના અનુક્રમે $Q$ અને $R$ બિંદુઓ આગળના સ્પર્શકો છે અને $S$ એ વર્તુળ પરનું એવું બિંદુ છે કે જેથી $\angle SQL = 50^{\circ}$ અને $\angle SRM = 60^{\circ}$ થાય. તો $\angle QSR = 40^{\circ}$ થાય.

$AB$ એ વર્તુળનો વ્યાસ છે. $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે બિંદુ $A$ અને $B$ આગળ દોરેલા વર્તુળના સ્પર્શકો છે. તો નીચેનામાંથી શું સાચું છે?

આકૃતિમાં,બે વર્તુળોના સામાન્ય સ્પર્શકો $AB$ અને $CD$ બિંદુ $E$ પર છેદે છે. સાબિત કરો કે $AB = CD$.

$\overrightarrow{ PA }$ અને $\overrightarrow{ PB }$ એ $\odot( O , 5)$ ને સ્પર્શકો છે. જો $OP = 13$ હોય,તો $PB = \ldots \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo