$Drusa$ પ્રકારનો ભ્રૂણપુટ (embryo sac) કેવો હોય છે?

  • A
    $16$ કોષીય અને $16$ કોષકેન્દ્રીય
  • B
    $15$ કોષીય અને $15$ કોષકેન્દ્રીય
  • C
    $15$ કોષીય અને $16$ કોષકેન્દ્રીય
  • D
    $14$ કોષીય અને $15$ કોષકેન્દ્રીય

Explore More

Similar Questions

પુષ્પધારી વનસ્પતિમાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$1.$ અંડાશય (Ovary)
$2.$ જરાયુ (Placenta)

બીજાંડમાં અંડછિદ્ર (Micropyle) શું કાર્ય કરે છે?

ભ્રૂણપુટમાં,અંડતલીય (chalazal) છેડે આવેલા ત્રણ કોષોને શું કહેવાય છે $-$

જો મૂળના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $14$ હોય,તો તે પિતૃના અંડકના સહાયક કોષો (synergids) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

મહાબીજાણુ માતૃકોષ $(MMC)$ માટે અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo