$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતું એક ડ્રમ $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર લપસ્યા વિના નીચે ગબડે છે. ઘર્ષણ બળ

  • A
    ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિ ઘટાડે છે
  • B
    ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે વ્યય કરે છે
  • C
    ચાકગતિ ઘટાડે છે
  • D
    સ્થાનાંતરિત ઉર્જાનું ચાકગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંક છે?

$K_1, K_2$ અને $K_3$ એ નીચેની પ્રતિક્રિયાઓ $(I), (II)$ અને $(III)$ ના સંતુલન અચળાંકો છે :
$(I) \ N_2 + 2O_2 \rightleftharpoons 2NO_2$
$(II) \ 2NO_2 \rightleftharpoons N_2 + 2O_2$
$(III) \ NO_2 \rightleftharpoons \frac{1}{2}N_2 + O_2$
નીચેનામાંથી સાચો સંબંધ કયો છે?

એક પાત્રમાં $T$ તાપમાને $1 \, mole$ $O_2$ વાયુ (મોલર દળ $32$) છે. વાયુનું દબાણ $P$ છે. $2T$ તાપમાને $1 \, mole$ $He$ વાયુ (મોલર દળ $4$) ધરાવતા સમાન પાત્રનું દબાણ કેટલું હશે?

નીચેનામાંથી કયું વિટામિન જલદ્રાવ્ય છે?

$Ulothrix$,$Spirogyra$ અને $Chlamydomonas$ માં અર્ધીકરણ કયા તબક્કે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo