$20 \text{ litres}$ ની ક્ષમતા ધરાવતો એક સિલિન્ડર $H_2$ વાયુથી ભરેલો છે. તેના અણુઓની સ્થાનાંતરિત ગતિની કુલ સરેરાશ ગતિઊર્જા $1.5 \times 10^5 \text{ J}$ છે. સિલિન્ડરમાં હાઇડ્રોજનનું દબાણ કેટલું હશે?

  • A
    $2 \times 10^6 \text{ N/m}^2$
  • B
    $3 \times 10^6 \text{ N/m}^2$
  • C
    $4 \times 10^6 \text{ N/m}^2$
  • D
    $5 \times 10^6 \text{ N/m}^2$

Explore More

Similar Questions

એક ફ્લાસ્કમાં હાઇડ્રોજન અને આર્ગોન દળના $2:1$ ના ગુણોત્તરમાં છે. મિશ્રણનું તાપમાન $30^{\circ} C$ છે. બંને વાયુઓના અણુ દીઠ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર $(K_{\text{argon}} / K_{\text{hydrogen}})$ કેટલો હશે? (આપેલ છે: $Ar$ નું પરમાણુ દળ $= 39.9$)

$V$ કદ અને $P$ દબાણ ધરાવતા એક-પરમાણ્વિક વાયુના તમામ અણુઓની ઊર્જા $\frac{3}{2}PV$ છે. સમાન કદ અને દબાણ ધરાવતા દ્વિ-પરમાણ્વિક વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે?

એક પાત્રમાં વાયુ $P_0$ દબાણે રહેલો છે. જો બધા જ અણુઓનું દળ અડધું કરવામાં આવે અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો અંતિમ દબાણ કેટલું થશે?

Difficult
View Solution

અચળ કદ પર,વાયુનું તાપમાન વધારવામાં આવે છે. તો:

નિશ્ચિત તાપમાન $T$ પર આદર્શ વાયુના મોટાભાગના અણુઓની સ્થાનાંતરિત ગતિને કારણે ગતિઊર્જા કોના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo