એક નળાકાર બંને છેડે $28 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $21 \, cm$ અને $50 \, cm$ છે. આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ $cm^2$ માં શોધો.

  • A
    $11330$
  • B
    $11220$
  • C
    $14560$
  • D
    $18450$

Explore More

Similar Questions

$15\, cm$ ત્રિજ્યા અને $25\, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો. $(\pi=3.14)$ ($cm^{3}$ માં)

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $10\,cm$ અને $7\,cm$ છે. જો તેની ઊંચાઈ $4\,cm$ હોય, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^2$ થાય. ($\pi$ માં)

ગિલ્લી-દંડાની રમતમાં ગિલ્લીનો આકાર (આકૃતિ જુઓ) એ શેનું મિશ્રણ છે?

એક કડિયાએ $270 \,cm \times 300 \,cm \times 350 \,cm$ માપની દીવાલ $22.5 \,cm \times 11.25 \,cm \times 8.75 \,cm$ માપની ઈંટો વડે બનાવી છે. જો દીવાલના કુલ કદનો $\frac{1}{8}$ ભાગ મસાલા (mortar) દ્વારા રોકાયેલો હોય,તો દીવાલ બનાવવા માટે વપરાયેલી ઈંટોની સંખ્યા શોધો.

Difficult
View Solution

બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ છે અને તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $4:5$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo