એક વક્ર જે પ્રારંભિક શરત $y(1) = 0$ નું પાલન કરે છે,તે વિકલ સમીકરણ $x \frac{dy}{dx} = y - x^2$ નું સમાધાન કરે છે. વક્ર અને $x$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

ઘણા આયનીય સ્ફટિકો પાણીમાં ઓગળે છે કારણ કે

અપૂર્ણ દ્વિમાર્ગીય વહન શેમાં જોવા મળે છે?

બાજુમાં દર્શાવેલ સર્કિટમાં,$R$ આંતરિક અવરોધ ધરાવતું વોલ્ટમીટર જ્યારે $B$ અને $C$ ની વચ્ચે જોડવામાં આવે છે,ત્યારે તે $\frac{100}{3} \text{ V}$ વાંચે છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણતા,$R$ નું મૂલ્ય શોધો.

$XeF_4$ માં $Xe$ પર હાજર ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો (હવામાં) પાણીમાં $(\mu = 4/3)$ ડૂબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo