$16\, A$ નો વિદ્યુતપ્રવાહ $10\, min$ માટે પીગળેલા $NaCl$ માંથી પસાર કરવામાં આવે છે. ઋણ ધ્રુવ (કેથોડ) પર જમા થતા ધાત્વિક સોડિયમનું પ્રમાણ ............ $g$ હશે.

  • A
    $0.23$
  • B
    $1.15$
  • C
    $2.3$
  • D
    $11.5$

Explore More

Similar Questions

જ્યારે $10 \,A$ વિદ્યુતપ્રવાહ $80 \,min$ માટે પસાર કરવામાં આવે છે, ત્યારે $STP$ પર મુક્ત થતા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ($\,L$ માં)?

નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન દરમિયાન મંદ જલીય $NiSO_4$ દ્રાવણમાંથી $5.85 \ g$ નિકલ મેળવવા માટે $10 \ A$ વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો જોઈએ ($s$ માં)?
[પરમાણ્વીય દળ $Ni = 58.5 \ g/mol$]

$STP$ પર $5600 \ mL$ $H_2$ મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો,કેટલા ગ્રામ સિલ્વર (તુલ્યભાર = $108$) મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતના જથ્થા જેટલો છે?

$0.1 \ mole$ $H_2O$ ને ઓક્સિજનમાં ઓક્સિડાઇઝ કરવા માટે કેટલા કુલંબની જરૂર પડે?

$NaCl$ ના દ્રાવણમાંથી એક કલાકમાં $10 \ g$ ક્લોરિન મુક્ત કરવા માટે કેટલા $amp$ પ્રવાહની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo