$NaCl$ ના દ્રાવણમાંથી એક કલાકમાં $10 \ g$ ક્લોરિન મુક્ત કરવા માટે કેટલા $amp$ પ્રવાહની જરૂર પડશે?

  • A
    $8$
  • B
    $6$
  • C
    $7.55$
  • D
    $6.55$

Explore More

Similar Questions

$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણમાંથી $2 \ A$ વિદ્યુતપ્રવાહ $30 \ \text{minutes}$ માટે પસાર કરવાથી કેટલા ગ્રામ ક્લોરિન વાયુ નીપજ તરીકે મળશે?

જ્યારે વિદ્યુત વિભાજ્યમાંથી $10800 \ C$ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $2.977 \ g$ ધાતુ જમા થાય છે. જો ધાતુનો મોલર દળ $106.4 \ g \ mol^{-1}$ હોય,તો ધાતુના કેટાયન પરનો વીજભાર કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે $0.40 \ F$ વિદ્યુતપ્રવાહને વિદ્યુતવિભાજ્ય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય છે?

$10 \, A$ પ્રવાહ $CuSO_4$ ના દ્રાવણમાંથી $193 \, {\text{મિનિટ}}$ માટે $1 \, \text{bar}$ દબાણ અને $300 \, K$ તાપમાને પસાર કરવામાં આવે છે. જો કોષની કાર્યક્ષમતા $80 \%$ હોય,તો જમા થયેલ $Cu$ નું વજન અને મુક્ત થયેલ $O_2$ નું કદ શોધો. $[Cu = 63.5 \, u, R = 0.08314 \, \text{L bar K}^{-1} \text{mol}^{-1}]$

$15.0 \ A$ નો પ્રવાહ $CrCl_2$ ના દ્રાવણમાંથી $45 \ min$ માટે પસાર કરવામાં આવે છે. $1 \ atm$ અને $273 \ K$ તાપમાને એનોડ પર મળતા $Cl_2$ નું કદ ($L$ માં) આશરે કેટલું હશે ($.7$ માં)? ($1 \ F = 96500 \ C \ mol^{-1}$,$Cl$ નો પરમાણ્વીય ભાર $= 35.5$,$R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo