ચાનો એક કપ $80^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડો થવામાં $1$ મિનિટ લે છે. આસપાસનું તાપમાન $30^{\circ}C$ છે. $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થવામાં તેને કેટલો સમય લાગશે ....... $\text{sec}$?

  • A
    $30$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $48$

Explore More

Similar Questions

ફોર્સ્ડ કન્વેક્શન (forced convection) ની સ્થિતિમાં ઠંડા પડતા પદાર્થમાંથી ઉષ્મા ગુમાવવાનો દર તેના $(A)$ ઉષ્મા ધારિતા $(B)$ સપાટીનું ક્ષેત્રફળ $(C)$ નિરપેક્ષ તાપમાન $(D)$ આસપાસના તાપમાન કરતા વધારાના તાપમાન ના પ્રમાણમાં હોય છે. નીચેનામાંથી કયું સાચું છે તે જણાવો:

$1 \ kg$ દળ ધરાવતા એક ધાતુના ગોળાને $30^{\circ} C$ તાપમાનવાળા રૂમમાં $40 \ W$ ના હીટર વડે ગરમ કરવામાં આવે છે. ગોળાનું તાપમાન $70^{\circ} C$ પર સ્થિર થાય છે. ન્યૂટનના શીતલનનો નિયમ લાગુ પાડતા,જ્યારે ગોળાનું તાપમાન $40^{\circ} C$ હોય ત્યારે આસપાસના વાતાવરણમાં ઉષ્મા ગુમાવવાનો દર કેટલો હશે ($W$ માં)?

એક પદાર્થ $50.0^{\circ}C$ થી $49.9^{\circ}C$ તાપમાને $5 \, s$ માં આવે છે. તો $40.0^{\circ}C$ થી $39.9^{\circ}C$ તાપમાન સુધી પહોંચતા કેટલો સમય $(s)$ લાગશે ($, s$ માં)? વાતાવરણનું તાપમાન $30^{\circ}C$ છે અને ન્યુટનનો શીતનનો નિયમ લાગુ પડે છે.

Difficult
View Solution

એક પદાર્થને $90^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $5 \ min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ}C$ હોય,તો તેને $60^{\circ}C$ થી $30^{\circ}C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?

Difficult
View Solution

ગરમ પાણી પ્રથમ $10\, min$ માં $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી અને પછીના $10\, min$ માં $42\,^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ........ $^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo