એક સ્ફટિકમય ઘન પદાર્થ $X$,$Y$ અને $Z$ તત્વોનો બનેલો છે. $X$ ના પરમાણુઓ $FCC$ પેકિંગ બનાવે છે; $Y$ ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રો રોકે છે જ્યારે $Z$ ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. જો એક મુખ્ય વિકર્ણ (body diagonal) પરના પરમાણુઓ દૂર કરવામાં આવે,તો ઘનનું સૌથી સરળ સૂત્ર શું હશે?

  • A
    $X_5Y_4Z_8$
  • B
    $XYZ$
  • C
    $X_8Y_4Z_5$
  • D
    $X_2YZ$

Explore More

Similar Questions

પોટેશિયમ હેક્ઝાક્લોરોપ્લેટિનેટ $(K_2PtCl_6)$ એન્ટિફ્લોરાઈટ સ્ફટિક બંધારણ ધરાવે છે. ઘન એકમ કોષના ખૂણાઓ અને ફલક કેન્દ્રો કોના દ્વારા રોકાયેલા છે :-

એક સ્ફટિકમય ઘન $XY_3$ માં તેના તત્વ $Y$ માટે $ccp$ ગોઠવણી છે. $X$ કેટલા ભાગમાં છે?

$Mg$,$Al$ અને $O$ દ્વારા બનતા સંયોજનમાં ઓક્સાઇડ આયનોની ક્યુબિક ક્લોઝ-પેક્ડ $(CCP)$ રચના જોવા મળે છે,જેમાં $Mg^{2+}$ આયનો ચતુષ્ફલકીય છિદ્રોના $\frac{1}{8}$ ભાગમાં અને $Al^{3+}$ આયનો અષ્ટફલકીય છિદ્રોના $\frac{1}{2}$ ભાગમાં ગોઠવાયેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે?

ફેસ-સેન્ટર્ડ (ફલક-કેન્દ્રિત) એકમ કોષમાં,લેટીસ બિંદુઓ ક્યાં આવેલા હોય છે?

$bcc$ એકમ કોષમાં પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ કેટલું છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo