સમાન આડછેદ ધરાવતા $1.0\, m$ લંબાઈના કોપરના અને $0.5\, m$ લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં $1\, mm$ નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.0\times10^{11}\, Nm^{-2}$ અને $2.0\times10^{11}\, Nm^{- 2}$ હોય તો તારની લંબાઈમાં કુલ ....... $mm$ વધારો થયો હશે.
$1.75$
$2$
$1.50$
$1.25$
સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે $Y_{1}$ અને $Y_{2}$ છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?
તારનો બળ અચળાંક કોના પર આધાર રાખે નહીં ?
સ્ટીલ માટે યંગ મોડયુલસ $2 \times {10^{11}}\,N{m^{ - 2}}$ અને બ્રેકીંગ વિકૃતિ $0.15$ હોય,તો બ્રેકીંગ પ્રતિબળ કેટલું થાય ?
નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?
$Y$ યંગ મોડયુલસ ધરાવતા તારમાં પ્રતિબળ $S$ છે,તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?