એક કન્વેયર બેલ્ટ $2\, ms^{-1}$ ની અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે. તેના પર એક બોક્સ હળવેકથી મૂકવામાં આવે છે. તેમની વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.5$ છે. બેલ્ટ પર સ્થિર થાય તે પહેલાં બોક્સ બેલ્ટની સાપેક્ષમાં કેટલું અંતર કાપશે,($g = 10\, ms^{-2}$ લેતા) તે ........ $m$ છે.

  • A
    $0.4$
  • B
    $1.2$
  • C
    $0.6$
  • D
    $0$

Explore More

Similar Questions

$M$ દળનું એક વાહન ખરબચડા સમક્ષિતિજ રસ્તા પર $P$ વેગમાન સાથે ગતિ કરી રહ્યું છે. ટાયર અને સમક્ષિતિજ રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ (અટકવા માટે કાપેલું અંતર) શોધો ($g$ $=$ ગુરુત્વપ્રવેગ).

એક કન્વેયર બેલ્ટ $2 \,m \,s^{-1}$ ના વેગથી આડી દિશામાં ગતિ કરી રહ્યો છે. જો $10 \,kg$ દળ ધરાવતો પદાર્થ તેના પર મૂકવામાં આવે, તો બેલ્ટની સાપેક્ષમાં સ્થિર થતા પહેલા પદાર્થે કાપેલું અંતર કેટલું હશે ($\,m$ માં)? (બેલ્ટ અને પદાર્થ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.2$ છે અને ગુરુત્વપ્રવેગ $10 \,m \,s^{-2}$ છે)

એક '$m$' દળ ધરાવતો કણ જે '$ \mu $' ઘર્ષણાંક ધરાવતી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે,તેને '$u$' વેગ આપવામાં આવે છે. તે અટકે તે પહેલાં ઘર્ષણ દ્વારા આપવામાં આવતો સરેરાશ પાવર કેટલો હશે?

$10 \,kg$ દળ ધરાવતા પદાર્થને $0.3$ ઘર્ષણાંક ધરાવતી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખવામાં આવ્યો છે. જો પદાર્થ પર $50 \,N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે ($\,ms^{-2}$ માં)? (ગુરુત્વ પ્રવેગ $= 10 \,ms^{-2}$)

$3 \times 10^6 \,kg$ દળ ધરાવતી ટ્રેન માટે ખરબચડા પાટા પર $50 \,m \,s^{-1}$ ની અચળ ઝડપ જાળવી રાખવા માટે એન્જિનને જરૂરી પાવર કેટલો હશે? (ટ્રેનના પાટા અને પૈડાં વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.05$ છે અને ગુરુત્વપ્રવેગ $= 10 \,m \,s^{-2}$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo