$4l$ લંબાઈનો એક વાહક સળિયો $AC$,કાગળની અંદરની તરફ દિશા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માં બિંદુ $O$ ની આસપાસ ફેરવવામાં આવે છે. $AO = l$ અને $OC = 3l$ છે. તો

  • A
    $V_A - V_O = \frac{B\omega l^2}{2}$
  • B
    $V_O - V_C = \frac{7}{2} B\omega l^2$
  • C
    $V_A - V_C = 4B\omega l^2$
  • D
    $V_C - V_O = \frac{9}{2} B\omega l^2$

Explore More

Similar Questions

અનાવૃત બીજધારી (Gymnosperms) નો ભ્રૂણપોષ $...$ હોય છે.

જો $\cos 2x = (\sqrt{2} + 1) \left(\cos x - \frac{1}{\sqrt{2}}\right)$ અને $\cos x \neq \frac{1}{\sqrt{2}}$ હોય,તો $x \in$

$5$ સફેદ અને $6$ લીલા દડા ધરાવતી થેલીમાંથી એકસાથે $7$ દડા કાઢવામાં આવે છે. $3$ સફેદ અને $4$ લીલા દડા નીકળવાની સંભાવના કેટલી છે?

જો વક્રો $x^2+p y^2=1$ અને $q x^2+y^2=1$ એકબીજાને લંબ હોય,તો

નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo