$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતાં $n$ ગણું મોટું પ્રતિબિંબ આપે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય,તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

  • A
    $(n-1) f$
  • B
    $\left(\frac{n-1}{n}\right) f$
  • C
    $\left(\frac{n+1}{n}\right) f$
  • D
    $(n+1) f$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન હેલોફિલ્સ (halophiles) માટે સુસંગત છે?

કયો પોલિમર લુબ્રિકન્ટ (અંજણ) અને વીજઅવાહક તરીકે વપરાય છે?

બિંદુ $(-1, 3, -2)$ માંથી પસાર થતી અને રેખાઓ $\frac{x}{1} = \frac{y}{2} = \frac{z}{3}$ અને $\frac{x+2}{-3} = \frac{y-1}{2} = \frac{z+1}{5}$ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $H_2O_2$ નો ઓક્સિડેશનકર્તા ગુણધર્મ દર્શાવે છે?

જો $z=1+i\sqrt{3}$ હોય,તો $|\operatorname{Arg} z|+|\operatorname{Arg} \bar{z}|$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo