એક સંયોજન બે તત્વો $M$ અને $N$ દ્વારા બનેલું છે. તત્વ $N$ એ $ccp$ લેટીસ બનાવે છે અને $M$ ના પરમાણુઓ $1/3$ સમચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

  • A
    $M_3N_2$
  • B
    $M_2N_3$
  • C
    $MN_3$
  • D
    $M_3N$

Explore More

Similar Questions

સાદા ક્યુબિક લેટિસમાં,કેટલા ટકા અવકાશ ગોળાઓ દ્વારા રોકાયા વગરનો રહે છે?

મિશ્ર ઓક્સાઈડના બંધારણમાં,ઓક્સાઈડ આયનો $CCP$ માં છે. ચતુષ્ફલકીય છિદ્રોનો પાંચમો ભાગ દ્વિસંયોજક આયન $(A^{2+})$ દ્વારા રોકાયેલ છે જ્યારે અષ્ટફલકીય છિદ્રોનો અડધો ભાગ ત્રિસંયોજક આયન $(B^{3+})$ દ્વારા રોકાયેલ છે. ઓક્સાઈડનું સૂત્ર શું છે?

Difficult
View Solution

સાદો ઘન $(SC)$,અંતઃકેન્દ્રિત ઘન $(BCC)$ અને ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ એકમકોષ માટે જો ધારીની લંબાઈ $a$ હોય,તો તેમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર શું થશે?

$AB_2O_4$ સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઑક્સાઈડ આયનો ક્યુબિક ક્લોઝ-પૅક $(CCP)$ લેટિસમાં ગોઠવાયેલા છે,જ્યારે ધન આયનો $A$ સમચતુષ્કલકીય છિદ્રોમાં અને ધન આયનો $B$ અષ્ટફલકીય છિદ્રોમાં હાજર છે. $A$ અને $B$ દ્વારા રોકાયેલા સમચતુષ્કલકીય અને અષ્ટફલકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું થાય?

ક્યુબિક ક્લોઝ પેક $(CCP)$ બંધારણ અને અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ બંધારણમાં ખાલી જગ્યાની ટકાવારી અનુક્રમે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo