સાદો ઘન $(SC)$,અંતઃકેન્દ્રિત ઘન $(BCC)$ અને ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ એકમકોષ માટે જો ધારીની લંબાઈ $a$ હોય,તો તેમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર શું થશે?

  • A
    $\frac{a}{2} : \frac{\sqrt{3}a}{4} : \frac{a}{2\sqrt{2}}$
  • B
    $\frac{a}{2} : \sqrt{3}a : \frac{a}{2\sqrt{2}}$
  • C
    $\frac{a}{2} : \frac{\sqrt{3}}{2} : \frac{\sqrt{2}a}{2}$
  • D
    $14 : \sqrt{3}a : \sqrt{2}a$

Explore More

Similar Questions

દ્વિ-પરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેકિંગમાંથી ત્રિ-પરિમાણીય ક્લોઝ પેકિંગ સમજાવો. ત્રિ-પરિમાણમાં ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ એકમ કોષ અને ષટ્કોણીય ક્લોઝ પેકિંગ $(HCP)$ ની રચના સમજાવો.

એક સંયોજનમાં,નાઈટ્રોજન પરમાણુઓ $(N)$ ક્યુબિક ક્લોઝ-પેક્ડ લેટિસ બનાવે છે અને ધાતુના પરમાણુઓ $(M)$ હાજર રહેલા ચતુષ્ફલકીય છિદ્રોના એક-તૃતીયાંશ ભાગને રોકે છે. $M$ અને $N$ દ્વારા બનતા સંયોજનનું સૂત્ર નક્કી કરો.

$hcp$ બંધારણ ધરાવતા સંયોજનના $0.6 \ mole$ માં ચતુષ્ફલકીય છિદ્રોની કુલ સંખ્યા કેટલી છે?

ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ રચનામાં પરમાણુઓ દ્વારા કુલ કદનો .... ભાગ રોકાયેલો હોય છે. ($a =$ ધારીની લંબાઈ)

Difficult
View Solution

બોડી-સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલમાં ખાલી જગ્યાની ટકાવારી ................ $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo