એક રંગહીન સ્ફટિકમય ક્ષાર $X$ મંદ $HCl$ માં દ્રાવ્ય છે. તેમાં $NaOH$ નું દ્રાવણ ઉમેરતા,તે સફેદ અવક્ષેપ આપે છે જે $NaOH$ ના વધારામાં અદ્રાવ્ય છે. $X$ શું છે?

  • A
    $Al_2(SO_4)_3$
  • B
    $ZnSO_4$
  • C
    $MgSO_4$
  • D
    $SnCl_2$

Explore More

Similar Questions

$PbS$,$CuS$,$HgS$,$MnS$,$Ag_2S$,$NiS$,$CoS$,$Bi_2S_3$,અને $SnS_2$ માંથી,કાળા રંગના સલ્ફાઇડની કુલ સંખ્યા કેટલી છે?

$Fe^{2+}$ અને $Fe^{3+}$ આયનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ $Fe^{3+}$ પોટેશિયમ ફેરીસાયનાઈડ સાથે કથ્થઈ રંગ આપે છે
$(2)$ $Fe^{2+}$ પોટેશિયમ ફેરીસાયનાઈડ સાથે વાદળી રંગ આપે છે
$(3)$ $Fe^{3+}$ પોટેશિયમ થાયોસાયનેટ સાથે લાલ રંગ આપે છે
$(4)$ $Fe^{2+}$ એમોનિયમ થાયોસાયનેટ સાથે કથ્થઈ રંગ આપે છે

Difficult
View Solution

નીચેનામાંથી કયું ક્ષાર ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ ઉકળતા પાણીમાં દ્રાવ્ય છે?

એસિટિક એસિડની હાજરીમાં નીચેનામાંથી કયો કેટાયન $Na_2C_2O_4$ દ્રાવણ સાથે અવક્ષેપ (ppt.) આપશે?

List-$I$ ને List-$II$ સાથે જોડો :
કેશાયન્સ (Cations) સમૂહ પ્રતિક્રિયા
$P \rightarrow Pb^{2+}, Cu^{2+}$ $(i)$ મંદ $HCl$ ની હાજરીમાં $H_2S$ વાયુ
$Q \rightarrow Al^{3+}, Fe^{3+}$ $(ii)$ $NH_4OH$ ની હાજરીમાં $(NH_4)_2CO_3$
$R \rightarrow Co^{2+}, Ni^{2+}$ $(iii)$ $NH_4Cl$ ની હાજરીમાં $NH_4OH$
$S \rightarrow Ba^{2+}, Ca^{2+}$ $(iv)$ $NH_4OH$ ની હાજરીમાં $H_2S$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo