એક રંગઅંધ પુરુષ એક રંગઅંધ વ્યક્તિની પુત્રી સાથે લગ્ન કરે છે. તો તેમની સંતતિમાં:

  • A
    તેમની કોઈ પણ પુત્રી રંગઅંધ નથી
  • B
    બધા જ પુત્રો રંગઅંધ છે
  • C
    બધી જ પુત્રીઓ રંગઅંધ છે
  • D
    તેમના અડધા પુત્રો રંગઅંધ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ફિનાઈલ કીટોન્યુરીયા $(PKU)$ સાથે સંકળાયેલી નથી?

હિમોફિલિયાના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

જ્યારે હિમોગ્લોબીનની $\beta$-ગ્લોબિન શૃંખલાનું સંશ્લેષણ એક જ જનીન $HBB$ ને કારણે અસરગ્રસ્ત થાય અને હિમોગ્લોબીનના જથ્થાત્મક બંધારણમાં ફેરફાર આવે,ત્યારે કઈ ખામી સર્જાય છે?

રંગઅંધતા પુરુષોમાં વધુ સામાન્ય છે કારણ કે તે:

લીંગસંકલિત ખામીઓ મોટા ભાગે ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo