$10 \, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ આકારની એક કોઈલ,$20 \, mT$ નું આડું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે શિરોલંબ સમતલમાં રહેલી છે. જ્યારે તેમાંથી $0.2 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બને ત્યારે કોઈલ પર લાગતું ટોર્ક $\sqrt{x} \times 10^{-5} \, Nm$ હશે. $x$ નું મૂલ્ય ..... છે.

  • A
    $3$
  • B
    $7$
  • C
    $10$
  • D
    $13$

Explore More

Similar Questions

$A$ આડછેદનું ક્ષેત્રફળ,$n$ આંટાની સંખ્યા ધરાવતી અને $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકાયેલી કોઈલ,જે કોઈલના સમતલના લંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે,તેમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેના પર લાગતા ટોર્કનું સૂત્ર શું હશે?

હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થિતિમાં રહેલો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. આ પરમાણુને એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું ટોર્ક કેટલું હશે?

Difficult
View Solution

એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધન $z-$દિશામાં સ્થાપિત થયેલ છે. આ ચુંબકીય ક્ષેત્રમાં $I$ પ્રવાહ ધરાવતું એક લંબચોરસ લૂપ લટકાવેલું છે. કયો કિસ્સો સ્થિર સંતુલન દર્શાવે છે?

એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ $(0.3\, T)$ ધન $Z-$ દિશામાં છે. $10\, cm \times 5\, cm$ બાજુઓ ધરાવતું એક લંબચોરસ લૂપ $(abcd)$ $12\, A$ નો વિદ્યુતપ્રવાહ $I$ વહન કરે છે. નીચેનામાંથી કયું ઓરિએન્ટેશન સ્થિર સંતુલન દર્શાવે છે?

$l$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ આકારના ગૂંચળાને કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી $\vec{B}$ ગૂંચળાના સમતલમાં હોય. જો ત્રિકોણમાં વહેતા પ્રવાહ $i$ ને કારણે તેના પર ટોર્ક $\tau$ લાગતું હોય,તો ત્રિકોણની બાજુ $l$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo