$112 \, cm$ વ્યાસ ધરાવતા એક વર્તુળાકાર તારને કાપીને એક લંબચોરસના સ્વરૂપમાં વાળવામાં આવે છે,જેની બાજુઓનો ગુણોત્તર $9:7$ છે. લંબચોરસની નાની બાજુ ...... $cm$ છે.

  • A
    $67$
  • B
    $87$
  • C
    $77$
  • D
    $97$

Explore More

Similar Questions

$22 \, cm$ પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? ($sq \, cm$ માં)

એક રમતનું મેદાન લંબચોરસ આકારનું છે,જેની નાની બાજુઓ પર બહારની તરફ બે અર્ધવર્તુળો દોરેલા છે. જો લંબચોરસની બાજુઓ $36 \, m$ અને $24.5 \, m$ હોય,તો રમતનું મેદાનનું ક્ષેત્રફળ ......... $m^2$ થાય. ($\pi = \frac{22}{7}$ નો ઉપયોગ કરો)

Difficult
View Solution

સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ $1440 \, m^2$ છે. તેની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર $24 \, m$ છે. જો સમાંતર બાજુઓનો ગુણોત્તર $5:3$ હોય, તો મોટી સમાંતર બાજુની લંબાઈ ....... $m$ છે.

$54 \ cm$ આંતરિક વ્યાસ ધરાવતા અર્ધગોળાકાર વાટકામાં પ્રવાહી ભરેલું છે. આ પ્રવાહીને $3 \ cm$ ત્રિજ્યા અને $9 \ cm$ ઊંચાઈ ધરાવતી નળાકાર બોટલોમાં ભરવાનું છે. વાટકાને ખાલી કરવા માટે કેટલી બોટલોની જરૂર પડશે?

$30 \ cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો $80 \ cm$ વ્યાસ ધરાવતા નળાકાર પાત્રમાં નાખવામાં આવે છે,જે આંશિક રીતે પાણીથી ભરેલું છે. જો પાણીનું સ્તર $x \ cm$ જેટલું વધતું હોય,તો $x$ શોધો ( $cm$ માં). ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo