નિઃસંતાન દંપતીને $GIFT$ નામની તકનીક દ્વારા બાળક મેળવવામાં મદદ કરી શકાય છે. આ તકનીકનું પૂરું નામ શું છે?

  • A
    Gamete Internal Fertilisation and Transfer
  • B
    Germ cell Internal Fallopian Transfer
  • C
    Gamete Inseminated Fallopian Transfer
  • D
    Gamete Intra Fallopian Transfer

Explore More

Similar Questions

સહાયક પ્રજનન તકનીકો સાથે સંબંધિત ખોટી જોડી પસંદ કરો $:-$

જ્યારે પુરુષસાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોય અથવા સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોય,ત્યારે આ સમસ્યા નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિ નિઃસંતાન દંપતીઓ માટે બાળક મેળવવાની કાયદેસર અને સસ્તી પદ્ધતિ છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. $AI$$I$. ભ્રૂણ સ્થળાંતરણ
$Q$. $IUI$$II$. અંત:ગર્ભાશય વીર્યસેચન
$R$. $IUT$$III$. કૃત્રિમ વીર્યસેચન
$S$. $ET$$IV$. અંત:ગર્ભાશય સ્થાનાંતર

સ્પર્મ બેંકમાં કૃત્રિમ ગર્ભાધાનના હેતુ માટે શુક્રકોષોને કઈ પરિસ્થિતિમાં સંગ્રહિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo