એક ચોક્કસ રેડિયોએક્ટિવ પદાર્થ ત્રણ અલગ-અલગ પ્રકારના ક્ષયમાંથી પસાર થઈ શકે છે,જેમાં દરેકનો ક્ષય અચળાંક $\lambda_1$,$\lambda_2$ અને $\lambda_3$ છે. તો અસરકારક ક્ષય અચળાંક શું હશે?

  • A
    $\lambda_{eff} = \frac{\lambda_1 + \lambda_2 + \lambda_3}{3}$
  • B
    $\frac{1}{\lambda_{eff}} = \frac{1}{\lambda_1} + \frac{1}{\lambda_2} + \frac{1}{\lambda_3}$
  • C
    $\lambda_{eff} = \lambda_1 + \lambda_2 + \lambda_3$
  • D
    $\frac{1}{\lambda_{eff}} = \frac{1}{3} (\frac{1}{\lambda_1} + \frac{1}{\lambda_2} + \frac{1}{\lambda_3})$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ ક્ષયમાં નીચેનામાંથી કયા કણોના ઉત્સર્જનથી મૂળ ન્યુક્લિયસનું આઈસોટોપ (સમસ્થાનિક) બને છે?

ન્યુક્લિયસમાંથી $\gamma$-કિરણોના ઉત્સર્જનમાં:

$U^{238}$ ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે. તે $u$ જેટલી ઝડપ ધરાવતા $\alpha$-કણનું ઉત્સર્જન કરીને ક્ષય પામે છે,તો જનિન ન્યુક્લિયસની રિકૉઇલ (recoil) ઝડપ શોધો.

એક મુક્ત ન્યુટ્રોન પ્રોટોન, ઇલેક્ટ્રોન અને શેમાં વિઘટન પામે છે?

એક મુક્ત ન્યુટ્રોન સ્વયંભૂ રીતે શેમાં ક્ષય પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo