$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું લાલની રાણી હોય તેની સંભાવના શોધો.

  • A
    $1/92$
  • B
    $1/45$
  • C
    $1/52$
  • D
    $1/22$

Explore More

Similar Questions

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $18$ નો અવયવ હોય તેની સંભાવના કેટલી છે?

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $2$ હોય તેની સંભાવના ............ છે.

બિન-લીપ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના .... છે. ($/7$ માં)

જો $P(A) - P(\bar{A}) = 0.5$ હોય,તો $P(A) =$ .........

એક સમતોલ પાસાને એકવાર ફેંકતા બેકી સંખ્યા મળવાની સંભાવના ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo