એક વીજળીના થાંભલાની ટોચ સાથે બાંધેલું કેબલ જમીન પરના એક બિંદુ સાથે જોડાયેલું છે. કેબલની લંબાઈ $22\, m$ છે અને તે જમીન સાથે $30^{\circ}$ માપનો ખૂણો બનાવે છે. વીજળીના થાંભલાની ઊંચાઈ શોધો ( $m$ માં).

  • A
    $11$
  • B
    $16$
  • C
    $22$
  • D
    $24$

Explore More

Similar Questions

ટાવરથી $x \, m$ દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે,તો ટાવરની ઊંચાઈ $\ldots \ldots \ldots \, m$ છે.

$x \ m$ ઊંચી ઇમારતની ટોચ પરથી જોતા,જમીન પર રહેલા એક બાળકનો અવસેધકોણ $\theta$ માલૂમ પડે છે,તો ઇમારતના પાયાથી બાળકની અંતર કેટલું હશે?

$10 \, m$ ઊંચા ટાવરની ટોચ પર એક ધ્વજદંડ છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે અને ધ્વજદંડની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. ધ્વજદંડની ઊંચાઈ શોધો. ($, m$ માં)

$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. જો $AC = 20$ અને $BC = 10$ હોય,તો $m\angle ACB = \ldots$ ($^{\circ}$ માં)

$150\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,ટાવરની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે ઘરોનો અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ માલૂમ પડે છે. તો બંને ઘરો વચ્ચેનું અંતર મીટરમાં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo