$10 \, m$ ઊંચા ટાવરની ટોચ પર એક ધ્વજદંડ છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે અને ધ્વજદંડની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. ધ્વજદંડની ઊંચાઈ શોધો. ($, m$ માં)

  • A
    $3.7$
  • B
    $7.8$
  • C
    $6.5$
  • D
    $7.3$

Explore More

Similar Questions

જમીનથી $h \text{ m}$ ઊંચાઈએ આવેલા બિંદુ $A$ થી,એક ટાવરની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને ટાવરના પાયાનો અવસેધકોણ $\beta$ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\frac{h(\tan \alpha + \tan \beta)}{\tan \beta} \text{ m}$ છે.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. જો $AC = 16$ અને $BC = 8$ હોય,તો $m \angle C = \dots$ ($^{\circ}$ માં)

એક થાંભલો જમીન પર ઉભો છે. થાંભલાની ટોચ પરથી જોતા,થાંભલાથી $10 \, m$ દૂર આવેલા પથ્થરનો અવસેધકોણ $60^{\circ}$ છે. તો થાંભલાની ઊંચાઈ $\ldots \ldots \ldots \, m$ છે. ($\sqrt{3} = 1.73$ લો.)

એક થાંભલો જમીન પર શિરોલંબ ઉભો છે. જો થાંભલાના પડછાયાની લંબાઈ તેની ઊંચાઈ કરતાં $\frac{1}{\sqrt{3}}$ ગણી હોય,તો સૂર્યનો ઉત્સેધકોણ $\ldots \ldots \ldots \ldots . . .$ છે. ($^\circ$ માં)

$150\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,જમીન પર રહેલી સાયકલનો અવસેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. સાયકલ ટાવરથી કેટલી દૂર છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo