બંદૂકમાંથી એક ગોળી $280\,m s ^{-1}$ ની ઝડપે સમક્ષિતિજની ઉપર $30^{\circ}$ ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ $.......\,m$ છે.$\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)$
$3000$
$2800$
$2000$
$1000$
એક બોલને ઉર્ધ્વદિશા સાથે $60^{\circ}$ ના કોણો, $10\,ms ^{-1}$ ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ $............... ms ^{-1}$ હશે.
પ્રક્ષેપિત પદાર્થને કેટલા અંશના ખૂણે $20 \,ms ^{-1}$ ના વેગે ઉપર ફેકવો જોઈએ કે જેથી તે $10\, m$ ની ઊચાઈ સુધી પહોચી શકે?
ઉદગમ સ્થાનથી $t = 0$ સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન $t = 2\,s$ સમયે $\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m$ છે. જો પદાર્થને સમક્ષિતિજથી $\theta$ કોણે ફેંકવામાં આવ્યો હોય તો $\theta$ શું હશે? ($g = 10\, ms^{-2}$)
કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y =\sqrt{3} x -\frac{ gx ^2}{2}$ હોય તો પ્રક્ષિપ્તકોણ ......... $^o$ હશે.
આપેલી આકૃતિમાં પ્રક્ષિપ્ત પદાર્થ માટે કયો વિકલ્પ યોગ્ય છે.